Radha Ne Shyam Mali Jashe
Gujarati lyrics
Singer :- Sachin Sanghvi & Shruti Pathak
Music Composer :- Sachin- Jigar
Lyrics :- Bhargav Purohit
Arranged & Programmed: - Sachin-Jigar
Gujarati Lyrics
કે આજ પ્રિતમ ને પ્રીતિ મળી જાશે તુ જો જો - 2
રાધા ને શ્યામ મળી જાશે તૂ જો
રાધા ને શ્યામ મળી જાશે ......
જમુના કાઠે રાશ રમે
કનુડો ને રાધા
જોવ આખું ગામ જોન
મેલી કામ આધા - 2
:
મોરલી ના સુર સુની
સાન ભાન ભૂલી જાય
ગોકિલુ ગામ આખું ઘેલુ
રાસ કેરી રમઝટ માં
સહુ આજે જુલી જય
નથી આજે બાદ રેહવું સેહલુ
કે કાનો ખુદ સુદ બધુ ભુલી જાશે રે તું જો
કે રાધા ત્યારે મન મોહી જડી જાશે રાય જો
રાધા ને શ્યામ મળી જાશે તૂ જો
રાધા ને શ્યામ મળી જાશે
પ્રીતિ ને નવી રીત મળી જાશે રે તું જો
આજ સરગમ ને ગીત મળી જાશે રે તુ જો
રાધા ને શ્યામ મળી જાશે તૂ જો
રાધા ને શ્યામ મળી જાશે ....
જમુના કાઠે રાશ રમે
કનુડો ને રાધા
જોવ આખું ગામ જોન
મેલી કામ આધા - 2
English Lyrics
KE AAJE PRITAM NE PREET MALI JAASHE TU JO - 2
RADHA ‘NE SHYAM MALI JAASHE TU JO
RADHA NE SHYAM MALI JAASHE......
JAMUNA KAATHE RAASE RAME
KANUDO NE RADHA
JOVE AAKHU GAAM JONE
MELI KAAM AADHA - 2
:
MORLI NA SUR SUNI
SAAN BHAAN BHULI JAAY
GOKILYU GAAM AAKHU GHELU
RAAS KERI RAMJHAT MA
SAHU AAJE JHULI JAAY
NATHI AAJE BAAD REHVU SEHLU
KE KAANO KHUD SUDH BUDH BHULI JAASHE RE JO
KE RADHA TYAARE MAN MAAHI JADI JAASHE RE JO
RADHA ‘NE SHYAM MALI JAASHE TU JO
RADHA NE SHYAM MALI JAASHE
PREET NE NAVI REET MALI JAASHE RE JO
AAJE SARGAM NE GEET MALI JAASHE RE JO
RADHA NE SHYAM MALI JAASHE TU JO
RADHA NE SHYAM MALI JAASHE .......
JAMUNA KAATHE RAASE RAME
KANUDO NE RADHA
JOVE AAKHU GAAM JONE
MELI KAAM AADHA - 2
Download Lyrics Video Song