![]() |
Bhagvan Pan Bhulo Padyo - Lyrics in Gujarati - Mp3 Download |
Title : Bhagvan Pan Bhulo Padyo
Music : Dhaval Kapadiya
Bhagvan Pan Bhulo Padyo - Lyrics
એ તો રાધા નો કાન એ તો મીરા નો શ્યામ
એ તો રાધા નો કાન, અ તો મીરા નો શ્યામ
ભલે હૈયે કોરાણા પ્રીતમ ના નામ
પણ પ્રેમ તો અધૂરો રહ્યો X 2
ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ મા
ભગવાન પણ ભૂલો પડ્યો
એ તો રાધા નો કાન, અ તો મીરા નો શ્યામ
ભલે રુડિયા ના રાજવડે કાના નુ રાજ
પણ પ્રેમ તો અધૂરો રહ્યો X 2
ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ મા
ભગવાન પણ ભૂલો પડ્યો
હો સુદ્ધબુધ ખોઈ બેઠી મીરા,
જોવા શ્યામ તને નેંન અધીરા
હો સુદ્ધબુધ ખોઈ બેઠી મીરા,
જોવા શ્યામ તને નેંન અધીરા
ગોકુલ ગલિયુ માં શોધે છે રાધા
મળશુ ક્યારે હવે કાના ને પાછા
ગોકુલ ગલિયુ માં શોધે છે રાધા
મળશુ ક્યારે હવે કાના ને પાછા
સૂની રાતો સુના દિવસો
જોવે રાહ તારી કાન્હા
ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ મા
ભગવાન પણ ભૂલો પડ્યો
હો શ્યામ તારી બંસી ની લાગી માયા
કેવા ખેલ કાના તેતો રચાયા (2)
અધૂરા રહ્યા અંતર ના આ ઓરતા
કાના ની યાદ માં હૈ બેજુર્તા (2)
સૂની રાતો સુના દિવસો
જોવે રાહ તારી કાન્હા
ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ મા
ભગવાન પણ ભૂલો પડ્યો
એ તો રાધા નો કાન એ તો મીરા નો શ્યામ
એ તો રાધા નો કાન, અ તો મીરા નો શ્યામ
ભલે હૈયે કોરાણા પ્રીતમ ના નામ
પણ પ્રેમ તો અધૂરો રહ્યો X 2
ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ મા
ભગવાન પણ ભૂલો પડ્યો
એ તો રાધા નો કાન, અ તો મીરા નો શ્યામ
ભલે રુડિયા ના રાજવડે કાના નુ રાજ
પણ પ્રેમ તો અધૂરો રહ્યો X 2
ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ મા
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભુલો પડ્યો… - (5)
ઓહ, કાન્હા…. તે કાન્હા… - (2)
Bhagvan Pan Bhulo Padyo - Lyrics in Gujarati - Mp3 Download
Click To Download
Download Mp3
0 Comments:
Post a Comment